કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે સંજય રાઉત ઉદ્વવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે સંજય રાઉત ઉદ્વવ ઠાકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે ભારતીય નૌસેના માટે SPRINT ચેલેન્જનું અનાવરણ કર્યું ? વિશાખાપટ્ટનમ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ વિશાખાપટ્ટનમ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં નવા સંસદ ભવનના નૉલેજ પાર્ટનર તરીકે ગુજરાતની કઈ યુનિવર્સિટી પસંદગી પામી ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી GTU M.S. યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી GTU M.S. યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) બર્મિંઘમ (UK) ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ધ્વજવાહક કોણ રહેશે ? મીરાબાઈ ચાનુ રવિ દહિયા નીરજ ચોપડા પી.વી.સિંધુ મીરાબાઈ ચાનુ રવિ દહિયા નીરજ ચોપડા પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના 'વોલ ઓફ ફોર્મર ચીફ ઈકોનોમિસ્ટ'માં સામેલ થનારા પ્રથમ મહિલા અને બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? જયતી ઘોષ બિના અગ્રવાલ ગીતા ગોપીનાથ દેવકી જૈન જયતી ઘોષ બિના અગ્રવાલ ગીતા ગોપીનાથ દેવકી જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં UIDAI એ ફેસ ઑથેન્ટિકેશન માટે નવી મોબાઈલ એપ લૉન્ચ કરી તેનું નામ જણાવો. AadhaarRd AadhaarFaceRd FaceRecog AadhaarAuth AadhaarRd AadhaarFaceRd FaceRecog AadhaarAuth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP