કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન મોદીએ અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફૂટ ઊંચી કાંસ્ય મૂર્તિનું અનાવરણ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભીમાવરમમાં સ્વતંત્રતા સેનાની અલ્લૂરી સીતારામ રાજુની 125મી જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આપેલ બંને વડાપ્રધાન મોદીએ અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફૂટ ઊંચી કાંસ્ય મૂર્તિનું અનાવરણ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભીમાવરમમાં સ્વતંત્રતા સેનાની અલ્લૂરી સીતારામ રાજુની 125મી જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન ડિફેન્સ (AIDEF) પરિસંવાદ અને પ્રદર્શનીનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 FIH મહિલા હૉકી વર્લ્ડ કપમાં ક્યા દેશની ટીમ વિજેતા બની ? નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના જર્મની નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા રાજ્યને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ પુરસ્કાર એનાયત કરાયો ? ઉત્તર પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ કૉન્કલેવ ઓન માઈન્સ એન્ડ મિરલ્સનું આયોજન ક્યા કરાયું હતું ? પુણે લખનઉ પટના નવી દિલ્હી પુણે લખનઉ પટના નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, ભારતમાં હાઈડ્રોજનની માંગ 2050 સુધીમાં ___ ગણી વધવાની સંભાવના છે. ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP