કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

પી.ક્રિષ્નારાવ
આર.સુબ્રમણ્યમ
એન.એમ.મિશ્રા
જી.રાજકિરણ રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
નીચેના પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે.
SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP