કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ?

પુણે
હૈદરાબાદ
મુંબઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ટી. રાજા કુમાર
કે. વિશ્વનાથ
આર. રામારાવ
એચ. કૃષ્ણન ઐયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP