કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ અગ્રદૂત સમાચાર પત્ર કઈ ભાષામાં પ્રકાશિત થાય છે ? હિન્દી આસામી રાજસ્થાની મરાઠી હિન્દી આસામી રાજસ્થાની મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ 2022 અનુસાર, ભારતનો ક્રમ કેટલામો છે ? 136 મો 121મો 135 મો 141 મો 136 મો 121મો 135 મો 141 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ બેંકનું વડુમથક કયા આવેલું છે ? કેલિફોર્નિયા વોશિંગ્ટન ડી.સી. પેરિસ ટેકસાસ કેલિફોર્નિયા વોશિંગ્ટન ડી.સી. પેરિસ ટેકસાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 12 જુલાઈ 11 જુલાઈ 13 જુલાઈ 9 જુલાઈ 12 જુલાઈ 11 જુલાઈ 13 જુલાઈ 9 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2011ની કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ ટોચના સ્થાને છે ? પુડુચેરી લદાખ દિલ્હી ચંડીગઢ પુડુચેરી લદાખ દિલ્હી ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? DM જયરત્ને રત્નાસિરી વિક્રમાનાયકે રાનિલ વિક્રમસિંઘે ચંદ્રિકા કુમારતુંગા DM જયરત્ને રત્નાસિરી વિક્રમાનાયકે રાનિલ વિક્રમસિંઘે ચંદ્રિકા કુમારતુંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP