કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના ગણિતજ્ઞ મેરિના વિયાઝોવસ્કા ફીલ્ડ્સ મેડલ જીતનારા બીજા મહિલા બન્યા ? યુક્રેન ઓસ્ટ્રીયા સ્કોટલેન્ડ રશિયા યુક્રેન ઓસ્ટ્રીયા સ્કોટલેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNICEF વર્લ્ડ બેંક WEF IMF UNICEF વર્લ્ડ બેંક WEF IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2022 રિપોર્ટ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે ? 2030 2025 2023 2027 2030 2025 2023 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 'ધ ગ્લોબલ ફાઉન્ડેક્સ રિપોર્ટ 2021' જારી કર્યો ? વર્લ્ડ બેંક ADB IMF AIIB વર્લ્ડ બેંક ADB IMF AIIB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ ? ઈન્ડોનેશિયા જાપાન દક્ષિણ કોરિયા મોંગોલિયા ઈન્ડોનેશિયા જાપાન દક્ષિણ કોરિયા મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના ટેનિસ ખેલાડી લેટન હેવિટને ટેનિસ હૉલ ઓફ ફેમમાં સામેલ કરાયો ? ઈંગ્લેન્ડ સ્વીડન રશિયા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સ્વીડન રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP