ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ?

પ્રથમા વિભક્તિ
તૃતીયા વિભક્તિ
દ્વિતીયા વિભક્તિ
ચતુર્થી વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અયોગ્ય સંધિ જોડાણ પસંદ કરો.

સમ્ + અક્ષ = સમક્ષ
અન્ + અધિકાર = અનાધિકાર
સમ્ + ઋદ્ધિ = સમૃદ્ધિ
અન્ + અભ્યાસ = અનભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંજ્ઞાની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ શોધો.

પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા
કાગડો - જાતિવાચક સંજ્ઞા
કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા
પક્ષી - જાતિવાચક સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આઠ ગણોના માપ યાદ રાખવાનું સહેલું સૂત્ર છે ?

ગાલ સનભાજરા તામાય
રામા ભાનતાલ સગજય
યમાતા રાજભાન સલગા
ગાન જયરામા તાલભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP