GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બે સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો.

15 અને 22
24 અને 13
17 અને 20
16 અને 21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો:

ચૂક - ઊણપ
કેસ - અદાલતનો મુકદ્દમો
ચૂંક - લોખંડની હથોડી
કેશ - વાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા "ગાજે જંગલ ગીર તણા" નું વર્ણન કરનાર કવિવરનું નામ જણાવો.

ત્રિભુવન લુહાર
નરસિંહ મહેતા
મનોજ ખંડેરિયા
ત્રિભુવન વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી ગીચતા કેટલી હતી ?

382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી.
482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી.
282 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી.
182 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP