ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતીભાષામાં કયા લિંગ ધરાવતા શબ્દો જોવા મળે છે ? આપેલા તમામ નપુસંકલિંગ પુલ્લિંગ સ્ત્રીલિંગ આપેલા તમામ નપુસંકલિંગ પુલ્લિંગ સ્ત્રીલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે ? સર્વનામ ક્રિયાપદ કૃદંત વિશેષણ સર્વનામ ક્રિયાપદ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 31 માત્રાનો છંદ કયો છે ? હરિણી સવૈયા અનુષ્ટુપ મનહર હરિણી સવૈયા અનુષ્ટુપ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૈજ્ઞાનિકોએ રોબોર્ટ દ્વારા કંપની ચલાવવાનું શરૂ કર્યું. - વાક્ય ઓળખાવો. કર્મણિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ પ્રેરક કર્મણિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો. અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? એક પણ નહીં એણે ચોક થી એક પણ નહીં એણે ચોક થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP