GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ટી. એન. સત્યપંથી આર. કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડી એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર. કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડી એન. ગોપાલાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યૂટર્સને એકબીજાની સાથે જોડવા માટે ક્યા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? FAN MAN LAN WAN FAN MAN LAN WAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા ‘સુંદરી' બિરૂદ મેળવનાર કલાકારનું નામ જણાવો. પ્રફુલ્લભાઈ ખરસાણી જયશંકર ભોજક પ્રભાશંકર ત્રિવેદી અરવિંદ વૈદ્ય પ્રફુલ્લભાઈ ખરસાણી જયશંકર ભોજક પ્રભાશંકર ત્રિવેદી અરવિંદ વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નેનોકણનું કદ કેટલું હોય છે ? 1 થી 100 nm 1 થી 10 nm 10 થી 100 nm 1 થી 1000 nm 1 થી 100 nm 1 થી 10 nm 10 થી 100 nm 1 થી 1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7 : 6 થાય ? 60 120 180 720 60 120 180 720 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP