ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રહ્મણ્યમ ટી. એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રહ્મણ્યમ ટી. એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1987 1986 1989 1988 1987 1986 1989 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ? સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત રાજ્યસભા કોઈ પણ વિધાનસભા ફક્ત લોકસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત રાજ્યસભા કોઈ પણ વિધાનસભા ફક્ત લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? ત્રણ માસ એક માસ એક વર્ષ છ માસ ત્રણ માસ એક માસ એક વર્ષ છ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ? 708 4844 2414 908 708 4844 2414 908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP