Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતાથી ભાષણ કરાયું.
રાજનેતાને ભાષણ કરવા કહ્યું.
રાજનેતા પાસે ભાષણ કરાવશે.
રાજનેતા પાસે ભાષણ કરાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બે પદ, પદ સમૂહો અને બે વાક્યોને જોડવાનું કાર્ય ભાષાનો ક્યો ઘટક કરે છે ?

સંયોજક
નામયોગી
અનુગ
ક્રિયા વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ?

24 કિ.મી./કલાક
12 કિ.મી./કલાક
25 કિ.મી./કલાક
18 કિ.મી./કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાજેતરમાં કયા દેશે FIH હૉકી પ્રો લીગ જીતી છે ?

બેલ્જિયમ
ભારત
નેધરલેન્ડ
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP