Talati Practice MCQ Part - 7 સંયોજકનો પ્રકાર લખો : ‘વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' વિકલ્પવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક વિકલ્પવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ? સુવિશાખ ચક્રપાલિ રુદ્રદામા પુષ્યગુપ્ત સુવિશાખ ચક્રપાલિ રુદ્રદામા પુષ્યગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિ.મી./કલાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 18 સેકન્ડ 15 સેકન્ડ 21 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ 21 સેકન્ડ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ ભાલણ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ ભાલણ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Kavita put on a new dress, ___ ? didn't she did she doesn't she isn't she didn't she did she doesn't she isn't she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બૅક્ટેરિયાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રોબર્ટ કૂક એરન બર્ગ લૂઈ પાશ્વર લ્યુવેન હોક રોબર્ટ કૂક એરન બર્ગ લૂઈ પાશ્વર લ્યુવેન હોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP