Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવનમાં આશા છે.
જીવન અમર છે.
જીવન નિરાશામાય છે.
જીવન ક્ષણભંગુર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ?

મહાભિનિષ્ક્રિમણ
એક પણ નહીં
નેપોલિયનની પેરિસ માર્ચ
ધર્મયુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP