Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયા જિલ્લામાં ઘુડખર જોવા મળતું નથી ?

કચ્છ
સુરેન્દ્રનગર
બનાસકાંઠા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમ મજબ ગોઠવો :
ત્રણ, ત્યાં, ગૃહ, જ્યોતિ, ગુંજ, જ્ઞાન.

ગુંજ, ગૃહ, જ્યોતિ, ત્રણ, જ્ઞાન, ત્યાં
ગૃહ, ગુંજ, જ્ઞાન, જ્યોતિ, ત્રણ, ત્યાં
ગુંજ, ગૃહ, જ્ઞાન, જ્યોતિ, ત્યાં, ત્રણ
ગૃહ, ગુંજ, જ્યોતિ, ત્યાં, ત્રણ, જ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સુદામાનાં વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર' - આ વાક્યમાં ક્યો અલંકાર બને છે ?

વ્યતિરેક
ઉત્પ્રેક્ષા
વ્યાજસ્તુતિ
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

600 મી²
1728 મી²
430 મી²
34.56 મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે ?

ટેબલ ટેનિસ
ગોળાફેંક
રાઈફલ શૂટિંગ
સ્વિમિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP