કમ્પ્યુટર (Computer)
HDMI નું પૂરું નામ જણાવો.

હાઈડ્રોલીક મલ્ટીપરપઝ ઇન્ટરફેસ
હાઈ ડેફીનેશન મલ્ટી યુઝર ઇન્ટરનેટ
હાઇડેફિનેશન મલ્ટીનેશનલ ઇન્ટરફેસ
હાઇડેફિનેશન મલ્ટીમીડીયા ઇન્ટરફેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS Word એ ____ પ્રોગ્રામ છે.

વર્ડ પ્રોસેસિંગ
સિસ્ટમ
પ્રેઝેન્ટેશન
આમાંથી એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?

હાર્ડ ડિસ્ક
પ્રિન્ટર
સ્કેનર
મોનિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP