કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્થપાયેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ ક્યા ક્ષેત્ર માટે પ્રદાન કરાશે ? જાહેર વહીવટ વિજ્ઞાન તબીબી પર્યાવરણ જાહેર વહીવટ વિજ્ઞાન તબીબી પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 'ધ ગ્લોબલ ફાઉન્ડેક્સ રિપોર્ટ 2021' જારી કર્યો ? વર્લ્ડ બેંક AIIB ADB IMF વર્લ્ડ બેંક AIIB ADB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 36મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વના સૌથી મોટા ઈનોવેશન કેમ્પસ T-હબ 2.0નું ઉદ્ઘાટન ક્યા કરાયું ? મુંબઈ બેંગલુરુ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટેના રોહિણી આયોગને 31 જાન્યુઆરી, 2023 સુધીનું 13મી વખત વિસ્તરણ અપાયું છે. રોહિણી આયોગનું ગઠન ક્યારે થયું હતું ? 2018 2012 2017 2015 2018 2012 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ મસ્તિષ્ક દિવસ (World Brain Day) ક્યારે મનાવાય છે ? 22 જુલાઈ 20 જુલાઈ 21 જુલાઈ 27 જુલાઈ 22 જુલાઈ 20 જુલાઈ 21 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP