કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક ચિહ્ન અશોક સ્તંભનું અનાવરણ કર્યું તેની ઊંચાઈ કેટલી છે ? 7.25 મીટર 6.50 મીટર 10.5 મીટર 5.25 મીટર 7.25 મીટર 6.50 મીટર 10.5 મીટર 5.25 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2022 રિપોર્ટ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે ? 2023 2025 2030 2027 2023 2025 2030 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત કઈ અભિનેત્રીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત કરાયો ? શ્રુતિ હસન કાજલ અગ્રવાલ અપર્ણા બાવમુરલી સોનાક્ષી સિંહા શ્રુતિ હસન કાજલ અગ્રવાલ અપર્ણા બાવમુરલી સોનાક્ષી સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં લઘુતમ ટેકાના ભાવ (MSP) માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ? કે.સુબ્રમણ્યમ્ પ્રિતેશ ઉપાધ્યાય સંજય અગ્રવાલ રાહુલ શર્મા કે.સુબ્રમણ્યમ્ પ્રિતેશ ઉપાધ્યાય સંજય અગ્રવાલ રાહુલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારત અને નામીબિયાએ ભારતના ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા લાવવા સમજૂતી કરી ? નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશે લોકહિડ હાયપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું ? યુક્રેન ઈઝરાયેલ ફાન્સ અમેરિકા યુક્રેન ઈઝરાયેલ ફાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP