કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે. કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનું ત્રીજું પાવર એક્સચેન્જ લૉન્ચ કરાયું તેનું નામ જણાવો. હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ યુનિયન પાવર એક્સચેન્જ દિલ્હી પાવર એક્સચેન્જ વિદ્યુત પાવર એક્સચેન્જ હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ યુનિયન પાવર એક્સચેન્જ દિલ્હી પાવર એક્સચેન્જ વિદ્યુત પાવર એક્સચેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) દિવસ ક્યારે મનાવાય છે ? 24 જુલાઈ 21 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ 21 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 30 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 31 જુલાઈ 30 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 31 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજતેરમાં પલ્લવી સિંહે દક્ષિણ કોરિયામાં મિસ યુનિવર્સ ડિવાઈન ક્રાઉન જીત્યો છે. તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ બેંકનું વડુમથક કયા આવેલું છે ? વોશિંગ્ટન ડી.સી. ટેકસાસ કેલિફોર્નિયા પેરિસ વોશિંગ્ટન ડી.સી. ટેકસાસ કેલિફોર્નિયા પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP