Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ?

આમરી
કોટદિજી
કાલીબંગન
મહેરગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે.

પુત્ર + ઐષણા
પુત્રા + ઈષણા
પુત્ર + ઈષણા
પુત્ર + એષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
NSGM નું પૂરું નામ શું છે ?

નેશનલ સિક્યોરીટી ગાર્ડસ મિલીટરી
ન્યૂ સ્માર્ટ ગ્રીડ મીશન
નેશનલ સ્માર્ટ ગ્રીડ મીશન
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP