Talati Practice MCQ Part - 8 ગુજરાતના ક્યા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? છોટાઉદેપુર દાહોદ સાબરકાંઠા નર્મદા છોટાઉદેપુર દાહોદ સાબરકાંઠા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઘડિયાળમાં છ વાગ્યા છે, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે ? ઈશાન વાયવ્ય અગ્નિ નૈઋત્ય ઈશાન વાયવ્ય અગ્નિ નૈઋત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જેનિટિક્સ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? થોમસ બેસ્ટોન જોસેફ વિલિયમ થોમસ બેસ્ટોન જોસેફ વિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા કચ્છ આણંદ પંચમહાલ ખેડા કચ્છ આણંદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નાના ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? પ્રધાનમંત્રી જનધન યોજના સ્ટેન્ડઅપ ઇન્ડિયા અટલ યોજના મુદ્રા બેન્ક યોજના પ્રધાનમંત્રી જનધન યોજના સ્ટેન્ડઅપ ઇન્ડિયા અટલ યોજના મુદ્રા બેન્ક યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે ? લંબમજ્જા હાઈપોથેલેમસ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા હાઈપોથેલેમસ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP