Talati Practice MCQ Part - 8
કઈ રાજ્ય સરકારની આવક નથી ?

વારસા વેરો
વિદેશી દેવું
વ્યવસાય વેરો
મનોરંજન વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતમાં વિભાગીય હિસાબનીશે ક્યા પ્રકારની કામગીરી કરવાની રહે છે ?

જિલ્લા પંચાયતમાં રજૂ થતા તમામ બિલોની ચકાસણી કરવી અને મંજુરી માટે હિસાબી અધિકારીને રજૂ કરવા
જિલ્લા પંચાયતના માસિક, ત્રીમાસીક અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની કામગીરી
બેંક, એજી અને તિજોરી કચેરી સાથે ગ્રાંટ અને ચૂકવણાના મેળવણાની કામગીરી
અહીં દર્શાવેલ ત્રણેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

દમયંતીનું મુખ જાણે ચંદ્ર
ગિલો ગામમાં ગયો.
યામિનીનું મુખ ચંદ્ર
સત્ય પરમેશ્વર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે ?

વોટસન અને આર્થર
રેનેલિનક
વોટસન અને ક્રિક
બેટીંગ અને બેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ?

3 2/5 કલાક
2/10 કલાક
3 કલાક 20 મિનિટ
3 3/10 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઘડિયાળમાં છ વાગ્યા છે, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે ?

ઈશાન
વાયવ્ય
નૈઋત્ય
અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP