કમ્પ્યુટર (Computer)
MS Word માં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે ?

Drop Caps
Master Caps
Top Caps
Big Caps

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કયા પ્રિન્ટરમાં એક પછી એક અસર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ થાય છે ?

લાઈ
લેઝર
ઈકજેટ
ડોટમેટ્રિકસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ચાલુ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાની ક્રિયાને શું કહેવાય ?

ક્લોનીંગ
બ્લુમિંગ
ગ્રૂમિંગ
રિબુટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP