Talati Practice MCQ Part - 8 ભારતના કયા રાજ્યની વિશેષતા હિમદીપડા છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘તમે કાલે કોલેજ આવશો.' રેખાંકિત પદ શું સૂચવે છે ? વિશેષણ સંજ્ઞા નિપાત સર્વનામ વિશેષણ સંજ્ઞા નિપાત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ? અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996 પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997 અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997 પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996 અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996 પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997 અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997 પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ? 72 લિટર 720 લિટર 72000 લિટર 7200 લિટર 72 લિટર 720 લિટર 72000 લિટર 7200 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનો કયો નેશનલ પાર્ક પશ્ચિમ બંગાળમાં આવેલો છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સુંદરવન જલદાપરા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સુંદરવન જલદાપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનો વસતી વૃદ્ધિદર અધિકતમ ક્યારે હતો ? 1961-71 1981-91 1911-21 1931-41 1961-71 1981-91 1911-21 1931-41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP