કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર કયું ?

એમ.એસ. ઓર્ગેનાઇઝેશન
ઇન્ટરનેટ એક્સપ્લોરર
એમ.એસ. આઉટલુક
એમ.એસ. એક્સેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ?

પોઈન્ટિંગ
ડબલ ક્લિક
ક્લિક
ડ્રેગિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP