Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી ? શંકરલાલ મહારાજ લાઘા મહારાજ બેચરજી સ્વામી વીરભાણ સ્વામી શંકરલાલ મહારાજ લાઘા મહારાજ બેચરજી સ્વામી વીરભાણ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? બ્રહ્મસુત્ર ઉત્તર મીમાંસા મુન્ડક ઉપનિષદ ઈશોપનિષદ બ્રહ્મસુત્ર ઉત્તર મીમાંસા મુન્ડક ઉપનિષદ ઈશોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નાથુલા ઘાટ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ? જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો. ક્યું સાચું ? રિવિ + ઈન્દ્ર રવિ + ઈન્દ્ર રવી + ઈન્દ્ર રવિ + ઊન્દ્ર રિવિ + ઈન્દ્ર રવિ + ઈન્દ્ર રવી + ઈન્દ્ર રવિ + ઊન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ? 7200 લિટર 720 લિટર 72 લિટર 72000 લિટર 7200 લિટર 720 લિટર 72 લિટર 72000 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 F અને A ભાઈઓ છે. C એ Aની દીકરી છે. K એ Fની બહેન છે. G એ C નો ભાઈ છે. તો Gના કાકા કોણ ? F C A K F C A K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP