Talati Practice MCQ Part - 8
પોળોના જંગલો સાબરકાંઠા જિલ્લાનાં ક્યા તાલુકામાં આવેલા છે ?

પોસીના
મેઘરજ
વિજયનગર
ઈડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી ?

હેરી સાહેબ
ડુપ્લે સાહેબ
લેલી સાહેબ
ડી. કે. સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી' માટે સાચો પારિભાષિક શબ્દ આપો.

સૌભાગ્યવતી
પુણ્યશાળી સ્ત્રી
અખોવન
સતી સ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં ‘જિલ્લા વિકાસ પરિષદો’ની સ્થાપના કરવામાં કોનો ફાળો છે ?

મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા
લોર્ડ રીપન
લોર્ડ વેલેસ્લી
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP