કમ્પ્યુટર (Computer)
ઘણી વિન્ડોઝ જો ખુલ્લી હા અને તેમાંથી પસંદગી વિન્ડો ક્રિયાન્વર્તીત કરવી હોય તો શું કરવું ?
કમ્પ્યુટર (Computer)
MS Excel માં માહિતી ગુજરાતીમાં લખવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ?
કમ્પ્યુટર (Computer)
કમાન્ડ આપવાને બદલે પિક્ચર ઉપર માઉસ નું બટન ક્લિક કરવાથી કમાન્ડ નો અમલ થાય તે સુવિધાને શું કહેવાય ?
કમ્પ્યુટર (Computer)
ફિંગરપ્રીન્ટ સ્કેનિંગ ઉપરાંત, નીચેના પૈકી કયું વ્યકિતની બાયોમેટ્રીક ઓળખ માટે વાપરી શકાય ?
(1) આઈરીસ સ્કેનીંગ
(2) રેટીનલ સ્કેનીંગ
(3) અવાજની ઓળખ