Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

નક્કી, નશ્વર, નાવીન્ય, ન્યાસ, નંદિની
નશ્વર, નક્કી, નાવીન્ય, નંદિની, ન્યાસ
નક્કી, નશ્વર, નંદિની, નાવીન્ય, ન્યાસ
ન્યાસ, નક્કી, નશ્વર, નંદિની, નાવીન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

નિરંજન ત્રિવેદી
રતીલાલ બોરીસાગર
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5200નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?

445.9 રૂ.
230.5 રૂ.
620.42 રૂ.
642.72 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP