Talati Practice MCQ Part - 8
મધ્ય મગજના ભાગને શું કહેવાય છે ?

અનુમસ્તિષ્ક
થેલામસ
સેતુ
ચતુષ્કકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય.

એમીનોશીઆ
અસ્થામીનિયા
એનીમિયા
ન્યૂમોનીઆ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ?

હૃદયના વાલ્વો અને પટલો
હૃદયની દીવાલ
હૃદયના ચાર ખંડો
હૃદયના વાલ્વો અને પટલો અને હૃદયના ચાર ખંડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

અન્નબ્રહ્મ યોજના
પોષણ વરદાન યોજના
કુપોષિત-પોષણ યોજના
અન્નપૂર્ણા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

5 લિટર
15 લિટર
7 લિટર
10 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક મેદાનનું માપ 25 મી × 16 મી છે. તેમાં 20 સેમી × 10 સેમીની ઈંટો વાપરવાની છે તો તે માટે કેટલી ઈંટોની જરૂર પડશે ?

26,000
20,000
25,000
32,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP