Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
અમારી મોટરે નૌકાહરણ કર્યું.

મોટર નૌકાહરણ કરાવશે
અમારી મોટર નૌકાહરણ કરશે
અમારી મોટરથી નૌકાહરણ કરાયું
અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે ?

અનુમસ્તિષ્ક
બૃહદ મસ્તિષ્ક
હાઈપોથેલેમસ
લંબમજ્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-338
અનુચ્છેદ-337
અનુચ્છેદ-340
અનુચ્છેદ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ?

પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996
અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996
પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997
અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

મથુરદાસ જાની
કૃષ્ણાશંકર શાસ્ત્રી
કેવળરામ ત્રિપાઠી
માવજી દવે (જોશીજી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP