Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો સાચો વિકલ્પ શોધો : હું કવિતા લખું છું.

કવિતા કવિથી લખાશે.
મારી વડે કવિતા લખાશે.
મારાથી કવિતા લખાય છે.
મારી પાસે કવિતા લખાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ?

લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો
લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો.
વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો
આપેલ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

આયોડિન
પ્રોટીન
લોહતત્ત્વ
વિટામીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ-244
કલમ-280
કલમ-243(ટ)
કલમ-241

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

પોષણ વરદાન યોજના
અન્નપૂર્ણા યોજના
કુપોષિત-પોષણ યોજના
અન્નબ્રહ્મ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP