કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘બંઠિયા આયોગ’નો રિપોર્ટ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? સ્થાનિક સંસ્થાઓમાં અનામત NEET પરીક્ષામાં અનામત OBCનું પેટાવર્ગીકરણ એક પણ નહીં સ્થાનિક સંસ્થાઓમાં અનામત NEET પરીક્ષામાં અનામત OBCનું પેટાવર્ગીકરણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સ્થળે આયોજિત 44મા ઈન્ટરનેશનલ ચેસ ઓલિમ્પિયાડનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું ? પુણે ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ પુણે ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2011ની કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ ટોચના સ્થાને છે ? પુડુચેરી દિલ્હી ચંડીગઢ લદાખ પુડુચેરી દિલ્હી ચંડીગઢ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત-આફ્રિકા પ્રોજેક્ટ ભાગીદારી અંગેનું 17મું CII-EXIM બેંક સંમેલન ક્યાં યોજાયું હતું ? નવી દિલ્હી હૈદરાબાદ અમદાવાદ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં એન્ટાર્કટિકા મહાસાગરની સ્થાનિક પ્રજાતિ અલ્બાટ્રોસ જોવા મળી ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે ? યશવંત સિંહા દ્રૌપદી મુર્મુ વૈન્કૈયા નાયડુ શરદ પવાર યશવંત સિંહા દ્રૌપદી મુર્મુ વૈન્કૈયા નાયડુ શરદ પવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP