ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે ? વડોદરા પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા વડોદરા પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર કચ્છ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે ? ખેડા ભાવનગર તાપી કચ્છ ખેડા ભાવનગર તાપી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? નર્મદા સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ? શાહપુર લાલ દરવાજા દરીયાપુર કાલુપુર શાહપુર લાલ દરવાજા દરીયાપુર કાલુપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP