ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

અશોકનો સોપરાનો શિલાલેખ
રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ
અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ
કલિંગ શિલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે ?

ઘનશ્યામ ઓઝા
બળવંતરાય ગોપાલજી મહેતા
હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી
જીવરાજ નારાયણ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના દક્ષિણ અને મધ્યભાગમાં કેવી જમીન જોવા મળે છે ?

બેસર અને ભાઠાની જમીન
રેતાળ જમીન
ગોરાડુ અને કાળી જમીન
ક્ષારીય જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ?

બાલાસિનોર
પાલનપુર
જુનાગઢ
નવાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

અનાજ ઉપરની જકાત માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
ખેડૂતોનું દેવું માફ કરવા
મહેસુલ માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP