Talati Practice MCQ Part - 8
જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ?

M એ Aનો ભાઈ છે.
A એ Lનો પિતા છે.
L એ Bનો દીકરો છે.
B અને C પતિ-પત્ની છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ?

દિસપુર
માસીનરામ
કામેટ
આઈઝોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP