Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ? અમરેલી અમદાવાદ વડોદરા રાજકોટ અમરેલી અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સંધિ છોડો : શ્રદ્ધા શ્ર + ઉદ્વા શ્રત્ + ધા શત્ + ધા શ્રઃ + ધા શ્ર + ઉદ્વા શ્રત્ + ધા શત્ + ધા શ્રઃ + ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિન’ (World Tuberculosis Day)ની ઉજવણી 24 માર્ચના રોજ કરવામાં આવે છે. ક્ષય રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ? ફેફસાં મૂત્રમાર્ગ ચેતાતંત્ર શ્વસનતંત્ર ફેફસાં મૂત્રમાર્ગ ચેતાતંત્ર શ્વસનતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ - એટલે ? હેરિયું વેરિયું નેરિયું લેરિયું હેરિયું વેરિયું નેરિયું લેરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રહોને કદની દૃષ્ટિએ મોટાથી નાના ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. શનિ 2. શુક્ર 3. પૃથ્વી4. યુરેનસ 4-1-2-3 3-4-1-2 1-2-3-4 1-4-3-2 4-1-2-3 3-4-1-2 1-2-3-4 1-4-3-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ? અમૃતલાલ વેગડ મકરંદ દવે જયંતી ગોહેલ પુરૂરાજ જોશી અમૃતલાલ વેગડ મકરંદ દવે જયંતી ગોહેલ પુરૂરાજ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP