Talati Practice MCQ Part - 8
લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ?

પલંગ-ખુરશી
બાળક-છોકરું
ગોળો-ગોળી
પર્વત-દીવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ?

આંગણવાડી વિકાસ દર્શન
પુસ્તકાલય વિકાસ દર્શન
વ્યાયામ વિકાસ દર્શન
સેવા વિકાસ દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેન પ્લેટફોર્મને 1 મિનીટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલા મીટર હશે ?

600
500
900
750

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંનું ક્યું ઉદાહરણ ‘હરિગીત’ છંદનું છે ?

લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં
અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા
હું માનવી માનવ થાઉં તો ઘણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહર્ત
મંત્ર, મુદ્દલ, મુહર્ત, મુગ્ધ
મુદ્દલ, મુહર્ત, મુગ્ધ, મંત્ર
મુદ્દલ, મુગ્ધ, મુહર્ત, મંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP