ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નારેશ્વર તળાવ - ખંભાત
રણજિત સાગર - બનાસકાંઠા
બિંદુ સરોવર - સિદ્ધપુર
લાલપરી તળાવ - રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા કચ્છી માલમે વાસકો-દ-ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી?

રામસિંહ માલમ
વીરજી માલમ
કાનજી માલમ
શ્યામ માલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે ?

રૂડીબાઈની વાવ
ભીમાની વાવ
શ્રીમાળીની વાવ
ઝરણાવાળી વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

શિયાળામાં
પાક તૈયાર થાય ત્યારે
ફાગણ માસમાં
વરસાદના મોસમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
1. ડાંગ દરબારનો પ્રારંભ હોળી પછી એક અઠવાડિયા પહેલાં આહવા ખાતે યોજાય છે. જેમાં ડાંગના પાંચ રાજાઓ ભાગ લે છે.
2. અંગ્રેજોએ આ પાંચ રાજાઓ સાથે કિંમતી વનસંપત્તિ માટે કરાર કર્યા હતા અને તેના બદલામાં પાંચ રાજાઓ, નવ નાયકોને ડાંગ દરબાર યોજી વાર્ષિક પેન્શન આપવાનું શરૂ કર્યું. જે આજે પણ ચાલુ છે.
3. ડાંગ દરબાર એ ત્રણ દિવસીય તહેવાર છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3
1, 2
2, 3
1, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP