કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં એન્ટાર્કટિકા મહાસાગરની સ્થાનિક પ્રજાતિ અલ્બાટ્રોસ જોવા મળી ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'મિશન વાત્સલ્ય' યોજના ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે ? શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શતરંજ (Chess) દિવસ ક્યારે મનાવાય છે ? 11 જુલાઈ 20 જુલાઈ 1 જુલાઈ 21 જુલાઈ 11 જુલાઈ 20 જુલાઈ 1 જુલાઈ 21 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે ઑટોમેટેડ પે એન્ડ એલાઉન્સીઝ મોડ્યૂલ ‘પદ્મ' લોન્ચ કરાયું ? ITBP CRPF ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ CAPF ITBP CRPF ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ CAPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ જેરુસલેમ ડિકલેરેશન ઈઝરાયેલ અને ક્યા દેશ વચ્ચેની સમજૂતી છે ? સાઉદી અરબ અમેરિકા ઈજિપ્ત ભારત સાઉદી અરબ અમેરિકા ઈજિપ્ત ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જે સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય ___ ડોલરથી વધુ હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. 10 અબજ 10 લાખ 1 અબજ 50 લાખ 10 અબજ 10 લાખ 1 અબજ 50 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP