કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સબસિડી સાથે સેમિકન્ડકટર પોલિસી શરૂ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા રાજ્યને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ પુરસ્કાર એનાયત કરાયો ? મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશની અધ્યક્ષતામાં BRICS શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક 2022નું આયોજન કરાયું હતું ? રશિયા ચીન બ્રાઝીલ ભારત રશિયા ચીન બ્રાઝીલ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યું રાજ્ય ‘ફેમિલી ડૉકટર’ પ્રોજેક્ટ લાગુ કરી રહ્યું છે ? કેરળ તમિલનાડુ મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ક્યા શરૂ કરાશે ? દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? DM જયરત્ને રત્નાસિરી વિક્રમાનાયકે ચંદ્રિકા કુમારતુંગા રાનિલ વિક્રમસિંઘે DM જયરત્ને રત્નાસિરી વિક્રમાનાયકે ચંદ્રિકા કુમારતુંગા રાનિલ વિક્રમસિંઘે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP