ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ?

રવિશંકર રાવળ
નામદાર આગાખાન
હાજી મહમ્મદ અલ્લારખિયાએ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
રમણલાલ વ. દેસાઈ
ચુનીલાલ વ. શાહ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP