સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સર્વાધિક હોય છે ? ઓક્સિજન કાર્બન નાઈટ્રોજન ઓઝોન ઓક્સિજન કાર્બન નાઈટ્રોજન ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી ? શશી રસગોત્ર રમેશ વર્મા રાકેશ શર્મા રવિ મલ્હોત્રા શશી રસગોત્ર રમેશ વર્મા રાકેશ શર્મા રવિ મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્રોફોબીયા કઈ બાબત અંગેનો ડર છે ? ઊંડાણો ફલો સમુદ્ર ઊંચાઈ ઊંડાણો ફલો સમુદ્ર ઊંચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે ? અર્ક જવર અમરવેલ ગળો અડુની વેલ અર્ક જવર અમરવેલ ગળો અડુની વેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રોટીન કયા તત્વના બનેલાં છે ? કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈસરોની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? 1962 1969 1965 1972 1962 1969 1965 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP