સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે ? હાડકાં પાણી કોષ રક્ત હાડકાં પાણી કોષ રક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દીથી બગડી જાય તેવો છે ? મિલ્ક પાવડર મસાલા દૂધ ઘઉં મિલ્ક પાવડર મસાલા દૂધ ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે ? શનિ બુધ શુક્ર ગુરુ શનિ બુધ શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટેનું કયું યંત્ર બનાવેલ હતું ? કેસ્કોગ્રાફ હિપ્સોગ્રાફ મોનોગ્રાફ લીફોગ્રાફ કેસ્કોગ્રાફ હિપ્સોગ્રાફ મોનોગ્રાફ લીફોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે ? ચાર પાંચ નવ આઠ ચાર પાંચ નવ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોસ્ટિક સોડાના દ્રાવણમાં હાઈડ્રોક્લોરિક એસિડ નાખતા મીઠું અને પાણી બને છે તે કયા સમીકરણથી દર્શાવાય ? NaoH + Hcl -> Nacl2 + HO2 NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl + HO2 NaoH + Hcl -> Na2cl + H2O NaoH + Hcl -> Nacl2 + HO2 NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl + HO2 NaoH + Hcl -> Na2cl + H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP