કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓગસ્ટ 30 જુલાઈ 10 ઓગસ્ટ 31 જુલાઈ 1 ઓગસ્ટ 30 જુલાઈ 10 ઓગસ્ટ 31 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે ફુગાવા પર અંકુશ લગાડવા માટે ‘મોસી ઓ તુન્યા' નામના સોનાના સિક્કા જારી કર્યા છે ? પાપુઆ ન્યૂ ગિની દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ જિમ્બાબ્વે પાપુઆ ન્યૂ ગિની દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ જિમ્બાબ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 'ધ ક્રાફટ્સ વિલેજ સ્કીમ' ક્યા મંત્રાલયની પહેલ છે ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કાપડ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કાપડ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આ કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિદ્યુત વિભાગે તમામ જિલ્લાઓમાં કર્યું હતું. આપેલ બંને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય - પાવર@2024'ના ગ્રાન્ડ ફિનાલેમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. આપેલ પૈકી એક પણ નહીં આ કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિદ્યુત વિભાગે તમામ જિલ્લાઓમાં કર્યું હતું. આપેલ બંને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય - પાવર@2024'ના ગ્રાન્ડ ફિનાલેમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચોથી ONGC પેરા ગેમ્સનું આયોજન કયા કરાયું હતું ? અમૃતસર દેહરાદૂન નવી દિલ્હી ચંડીગઢ અમૃતસર દેહરાદૂન નવી દિલ્હી ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે જળવાયુ પરિવર્તન અંગે ક્યા દેશ સાથે ભાગીદારી કરી છે ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP