કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પવિત્ર કાલી બેઈન નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? રાજસ્થાન ઉત્તરાખંડ હરિયાણા પંજાબ રાજસ્થાન ઉત્તરાખંડ હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ‘સુપર વાસુકી’ નામની માલગાડીનું પરીક્ષણ કર્યું, તેની લંબાઈ કેટલી છે ? 1 કિ.મી. 5.5 કિ.મી. 1.5 કિ.મી. 3.5 કિ.મી. 1 કિ.મી. 5.5 કિ.મી. 1.5 કિ.મી. 3.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે ફુગાવા પર અંકુશ લગાડવા માટે ‘મોસી ઓ તુન્યા' નામના સોનાના સિક્કા જારી કર્યા છે ? બ્રાઝિલ પાપુઆ ન્યૂ ગિની દક્ષિણ આફ્રિકા જિમ્બાબ્વે બ્રાઝિલ પાપુઆ ન્યૂ ગિની દક્ષિણ આફ્રિકા જિમ્બાબ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ગુજરાત સરકારે વડોદરામાં IT પાર્ક સ્થાપવા માટે કઈ કંપની સાથે MoU કર્યા છે ? L & T રિલાયન્સ અદાણી HUL L & T રિલાયન્સ અદાણી HUL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ઈન્કમ ટેકસ વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર પોતાના પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને સુચીબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ છે ? એક્સિસ બેંક ફેડરલ બેંક SBI ICICI બેંક એક્સિસ બેંક ફેડરલ બેંક SBI ICICI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારત સરકાર દ્વારા સીવર, સેપ્ટિક ટેન્કની સફાઈ માટે NAMASTE યોજના શરૂ કરી છે, આ પહેલ ક્યા મંત્રાલયનું સંયુક્ત ઉદ્યમ છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ આપેલ તમામ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ આપેલ તમામ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP