સામાન્ય જ્ઞાન (GK)
એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?

રાજય સરકાર
જીલ્લા મેજીસ્ટ્રેટ
ડિસ્ટ્રીક કોર્ટ
હાઇકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ?

સચીન તેંડુલકર
કોરી એન્ડરસન
સંગાકારા
શેન વોર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

પ્રવાહી અને વાયુ બંને
વાયુ
ઘન
પ્રવાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP