Talati Practice MCQ Part - 8 કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? મધ્ય પ્રદેશ કેરળ કર્ણાટક હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ કેરળ કર્ણાટક હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઘડિયાળમાં છ વાગ્યા છે, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે ? વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલું કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ મિનિટ લાગે. 12 30 16 20 12 30 16 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રહોને કદની દૃષ્ટિએ મોટાથી નાના ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. શનિ 2. શુક્ર 3. પૃથ્વી4. યુરેનસ 3-4-1-2 1-2-3-4 4-1-2-3 1-4-3-2 3-4-1-2 1-2-3-4 4-1-2-3 1-4-3-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘જનસ્ય ગોપ’ તરીકે કોણ ઓળખાતા ? ગામનાં મુખી વિદથનાં અધ્યક્ષ વૈદિક યુગનાં રાજન સમિતિનાં સભ્યો ગામનાં મુખી વિદથનાં અધ્યક્ષ વૈદિક યુગનાં રાજન સમિતિનાં સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું ? 1919 1913 1916 1906 1919 1913 1916 1906 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP