Talati Practice MCQ Part - 8 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. નિતનિત વલોણાના એના અમી ધરતી હતી પૃથ્વી શિખરિણી મન્દાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મન્દાક્રાન્તા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 82.5 પૂ.રે. 68.0 પૂ.રે. 23.5 ઉ.અ. એકેય નહીં 82.5 પૂ.રે. 68.0 પૂ.રે. 23.5 ઉ.અ. એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જઠર રસમાં કયા ઉત્સેચકો હોય છે ? ઓક્સીટોસિન અને સોમેટોસ્ટેટીન પેપ્સિનોજન અને માલ્ટોઝ પેપ્સિન અને રેનિન એમાયલેજ અને સ્ટાર્ચ ઓક્સીટોસિન અને સોમેટોસ્ટેટીન પેપ્સિનોજન અને માલ્ટોઝ પેપ્સિન અને રેનિન એમાયલેજ અને સ્ટાર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી ? મહેમાન અતિથિ યજમાન પરોણો મહેમાન અતિથિ યજમાન પરોણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સ્થાનિક સ્વરાજનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ? આપેલ પૈકી એક પણ નહીં લોર્ડ વેલેસ્લી મહાત્મા ગાંધી લોર્ડ મેયો આપેલ પૈકી એક પણ નહીં લોર્ડ વેલેસ્લી મહાત્મા ગાંધી લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દક્ષિણ ભારતના એક રાજયની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક ‘‘કયાલ” છે, તે રાજ્ય ક્યું ? કેરળ એક પણ નહીં કર્ણાટક તમિલનાડુ કેરળ એક પણ નહીં કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP