સામાન્ય વિજ્ઞાન (General Science)
એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ?

15 સેમી
10 સેમી
20 સેમી
30 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ કયા કારણસર થાય છે ?

કાર્બન ડાયોક્સાઈડ
પાણીની વરાળ
હિલિયમ
ધૂળના રજકણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP